અશોક સુંદરી

અશોક સુંદરી  ભગવાન શ્રી મહાદેવ વિશે આપણે સૌ જાણીએ છીએ. તથા તેમના પરિવારમાં માતા પાર્વતી, પુત્ર ગણેશ અને કાર્તિકે છે. શું તમે જાણો છો કે આ સિવાય પણ ભગવાન શંકરને એક દીકરી છે? હા ભગવાન શિવ ને એક દીકરી પણ છે. તો ચાલો આજે આપણે તે દીકરીનું નામ શું છે તે કોણ છે? તેનો જન્મ કઈ રીતે થયો? તે અંગેની સંપૂર્ણ કથા વિગતવાર જાણીએ?  કોણ છે ભગવાન શંકર અને માતા પાર્વતીની પુત્રી ? " અશોક સુંદરી" માતા પાર્વતી અને જગત પિતા શંકરની એકની એક દીકરી છે.  શું છે આ પાછળની કિવદંતી?  એક વખત વિચરણ કરતા કરતા માતા પાર્વતીએ ભગવાન શંકરને કહ્યું હું મારા જીવનમાં એકાંત