સુધા મૂર્તિ (મનની વાત) માંથી

  • 1k
  • 2
  • 386

ભારતભરની બધી જ ભાષાઓમાં સંસ્કૃતના એક બહુ જ वाज्यनु लाषांतर थधुं छे, यत्र नार्यस्तु पूज्यन्ते रमन्ते तत्र देवतां (१४- પૂજાય છે, ત્યાં દેવતાઓનો વાસ થાય છે.) ભારત દેશમાં સ્ત્રીઓની જોતાં આ વાક્ય સરાસર જૂઠાણું લાગે છે. આર્થિક રીતે પગભર, જીવતી, ભણેલી-ગણેલી તથા પોતાનું પાત્ર જાતે શોધી શકવાની = ધરાવતી સ્ત્રીઓ આપણાં દેશમાં કેટલા ટકા હશે ? મોટાભાગની દબાયેલી હોય છે. આનું મુખ્ય કારણ શિક્ષણનો અભાવ છે. અશિક્ષિત રહેવાને આપણી બહેનોને સારા નોકરી-ધંધા નથી મળતા. આર્થિક દૃષ્ટિએ નથી થઈ શકતી અને તેમનું જીવન હંમેશ કોઈના પર આધારિત મારી એક ડોક્ટર મિત્ર છે. ગવર્નમેન્ટ હૉસ્પિટલમાં ગાયનેકોલ તરીકે સેવા આપે છે. સ્ત્રીભૃણહત્યાની વરવી