ભારતીય કાયદા સીરીઝ (A)

  • 286
  • 70

ભારતીય બંધારણ અને તેને લગતા કાયદા અન્વયે દરેકને જાણ હોવી જરૂરી છે. હું અહિયાં એક સીરીઝ પોસ્ટ કરવાનું પ્રયત્ન કરી રહી છું અને સૌથી પહેલા એના માટે નો મુદ્દો છે કામનાં સ્થળ ઉપર મહિલાઓને થતી જાતીય સતામણી. આપને બધા જ જાણીએ છીએ કે હાલ જે સમય ચાલી રહ્યો છે એ સમયમાં સ્ત્રી અને પુરુષ બંને ને સમાન રીતે કાર્ય કરવાની જરૂર છે. અને જરૂરી પણ છે કે મહિલાઓ આર્થિક અને સામાજિક રીતે સ્વતંત્ર બને. પરતું કામનાં સ્થળ ઉપર મહિલાઓ સાથે અનેક રીતે સમસ્યાઓ ઉત્પન કરવામાં આવે છે. જો મહિલાઓ પોતાના અધિકારો જાણી લે તો તેઓ કામ સ્થળ ઉપર પોતાનું રક્ષણ