પિતા

  • 956
  • 1
  • 358

   ‍"માઁ " વિશે તો કાયમ સાંભળતા જ હોઈએ છીએ આજે આપણે વાત કરીએ એક પિતા ની કે જેનું જીવન કેટલું મુશ્કેલી ભર્યું હોય છે. એમ કેહવાય છે કે જે માત્ર ને માત્ર પોતાના સંતાન માટેજ જીવે છે.        માતા બ્રહ્માની જેમ સર્જન કરે છે, પણ વિષ્ણુ(કૃષ્ણ) ની જેમ પાલન પિતા જ કરે છે. પોતાને અભાવ હોય એ બની શકે, પણ સંતાનને એ ક્યારેય કોઈ વાતનો અભાવ વર્તવા નથી દેતા. મા ની મમતા બોલે છે પણ પિતાની લાગણીઓને વાચા નથી હોતી.  મા ની મમતા આપણને દેખાય છે કેમ કે એ પ્રત્યક્ષ છે. મા પોતે ભૂખી રહી બાળકને પેટ