બૂમરેંગ ફિલોસોફી

  • 208
  • 54

બૂમરેંગ ફિલોસોફી.....આપણી 'ચેતના'નું વીમાકવચ....            બૂમરેંગ સાધનથી આપણે સૌ પરિચિત છીએ જ.ફેંકનાર પાસે પાછું આવતું કોરેલા લાકડાનું અર્ધચક્ર જેવાં આકારનું અસ્ત્ર, જેની શોધ ઓસ્ટ્રેલિયામાં થઈ હતી અને આદિવાસીઓ તેનો ઉપયોગ આનંદ પ્રમોદ માટે અને શિકાર માટે કરતા. અહીં બૂમરેંગ ફિલોસોફીની વાત કરવી છે. આખુ વિશ્વ આપણે એક બૂમરેંગ માની લઈએ તો આપણુ દરેક વર્તન, દરેક ભાવ, દરેક વિચાર બૂમરેંગ બનીને એટલી જ તીવ્રતાથી, એટલી જ તાકાતથી આપણી સમક્ષ પાછું ફરે છે. કોઈપણ રીતે, કોઈપણ સ્વરૂપે પણ પ્રતિબિંબિત થાય છે અવશ્ય.              તમારાં "સ્વ"ભાવ અને "પર"ભાવ કેવા છે, આપણાં દ્વારા બોલાયેલા શબ્દોના