ફરે તે ફરફરે - 69

  • 1.5k
  • 846

ફરે તે ફરફરે - ૬૯   માણસનુ ભાગ્ય બે ડગલા આગળ ચાલતુ હોય તો શું થાય તેનો નમુનો  અમે બની ગયા...લીટલ નેપાળ ની લ્હાય એટલી વધી ગઇ હતી કે મોઢુ ખોલો  તો માવાવાળાના મોઢા જેમ અમારા મોઢા લાળથી ભરાઇ ગયા હતા...તો બહાર ટપકી પડે તેમ હતુ પણ...હાયે કિસ્મત... અમેરીકામાં આ કંઇ નવું નથી . મોટા સ્ટોર ખુલે બે પાંચ વરસ ચાલે પછી જેમના પૈસા લીધા હોય તેની ઢોંસ વધે એટલે  પહેલા સ્ટોક ક્લીયરન્સ સેલ લાગે.. પછી ડીસકાઉંન્ટ વધતું જાય એમા ખાવાપીવાના સ્ટોરમાં તો ચપોચપ બધું ઉપડી જાય પ્રવાસી ક્રોકરી કપડાવાળા બીગેસ્ટ સેલ કાઢે એટલે ઇંડીયનો તુટી પડે મોટા વાસણો કે