ફરે તે ફરફરે - 67

  • 1k
  • 420

ફરે તે ફરફરે - ૬૭   હું  મારા ધરવાળા સાથે આંખ મિલાવવાનો પ્રયત્ન કરતો હતો કેટલા વરસો પછી થોડા રુમાની હો જાય ચંદ્રકાંત, થોડી પ્રેમની વાતો કરીએ થોડો કરીશુ પ્રેમ કરીશુ  આવા બધા ખ્યાલોમાં  ઘરવાળા સામે ટગર ટગર જોતો હતો ...ત્યાં એમણે મારી સામે  પોતાની નાની મારા કરતાં અર્ધી સાઇઝની આંખો મોટી આંખ કરી ."તને કંઇ  ખબર પડે છે ? કંઇ ભાન છે?  શું કરે છે ? અમેરિકામા બિલકુલ એલાવ્ડ નથી " “હેં?" “કોઇની સામે આમ ટગર ટગર ઘુરકીને જોયા કરવાનુ એલાવડ નથી . રોનક કહેતો હતો નો સ્ટારવીંગ એવુ કંઇક પછી પાછો તારો ભરોસો નહી ક્યાંક આંખથી ઇશારો કરી