ફરે તે ફરફરે - 66

ફરે તે ફરફરે - ૬૬   માનિટ્યુ સ્પ્રીગ આમતો અલમોસામાં જ ગણાય એટલે  આ રેતીમાં વહાણ ચાલવાનુ છે...એમ સમજવુ .હવે અલમોસા હોટેલમા સવારનો બ્રેકફાસ્ટ  જરા દબાવીને કર્યો અને ડ્રાઇફ્રુટના પડીકા   દસ બાર લઇ લીધા ..કંઇ ગણવા થોડો બેસુ  ...જીજ્ઞાસુઓ વળી બહુ પંચાત કરે દસ કે બાર?  આ અલરોસા આખો હીલ્સ એરીયા માં વસેલું એકદમ સુંદર નાનકડુ ગામ .. બધા સુંદર રસ્તાઓ ઉંચીનીચી ઢાળ ઉતરતા ટેકરીઓ નજરે નિહાળી.. ગોરા હટ્ટાકટ્ટા જુવાનો અને યુવતીઓ સાઇકલના બહુ શોખીન..પ્રમાણમાં સો વરસ ઉપરનું શહેર એટલે આપણે એને ડાઉન ટાઉન ગણવાનું ..રસ્તા પ્રમાણમાં સાંકડા એટલે પાર્કીંગ જલ્દી મળે નહી .. મેક્સીકન હોટેલોની ભરમાર વચ્ચે ઓરીજનલ