ફરે તે ફરફરે - ૬૨ હાઇવે ઉપર ૧૨૦માઇલની ઝડપે અમે આગળ ધસતા હતા ત્યારે રસ્તાથી દૂર લોરીયેલનો મોટો પ્લાંટ નજરે ચડ્યો "જુઓ આ બધ્ધા લોરીયેલ કોસ્મેટીકનો મધર પ્લાંટ છે અહીયાથી બલ્કમા દરેક આઇટેમ બની દેશ વિદેશમા જાય છે " થોડા આગળ નિકળ્યા એટલે રેમીંગ્ટન નો પ્લાંટ આવ્યો .. “ ઓહ … નો . બેટા મારા મોટાભાઇએ મનેજીંદગીમાં એક જ ગીફ્ટ આપી હતી એ નાનકડુ પોર્ટેબલ ટાઇપરાઇટર , ઇંગ્લેન્ડથી ડાર્ક બ્લુ કલરનું નાનકડુ એ રેમિંગ્ટનનું ટાઇપરાઇટર મારી બિસનેસ લાઇફમાં બહુ કામ લાગેલું.. મોટી મોટી કંપનીઓને માર્કેટીંગ માટે સેલ્સ લેટરએનાથી જ લખેલા અને કેટલીયેવાર એનાંથીલીગલ નોટીસ પણ મેં એનાઉપર લખીને જ