ફરે તે ફરફરે - 61

  • 1.4k
  • 714

ફરે તે ફરફરે - ૬૧   જુના જમાનાના લેખકો સવારનુ વર્ણન કરતા લખતા હતા"મંદ મંદ સમીર લહેરાતો હતો ..પુર્વના આકાશમા ધીરે ધીરે લાલીમા પ્રગટ થતી હતી..વૃક્ષો આળસ મરડીને જાણે જાગી રહ્યા હતા..પંખીઓ કલશોર કરતા આકાશમા વિહરી રહ્યા હતા .ઘાસમા ઝાકળબિંદુ ચમકી રહ્યા હતા.."બધ્ધી વારતામા સવાર પડે ને પડે જ..ઉપર લખ્યુ થોડુ ઉંચુનીચુ કરીને લેખકો  લખે જ.." અમારેય સવાર આવી જ પડી હતી પણ વૈકુંઠ નાનુ ને વૈષ્ણવ જાજાની હાલતમા હોટલની રુમમા બાથરુમ સોરી વોશરુમની ચારે બાજુ ટોળા વળી ચિંતીત દશામા સહુ ઉભા હતા ત્યારે વોર રુમ જેવી દશા હતી...આમા મંદમંદ સમીર ક્યાંથી આવે ?  આ  એક કુદરતી દબાણ એક જ