ફરે તે ફરફરે - 54

  • 1.9k
  • 930

ફરે તે ફરફરે - ૫૪   "હેરાફેરી"ફિલમની કારમા જેમ આઠ સરદાર ભરાયા હતા  ને ઉધાડ બંધ થતી  હતી તેવી જ હાલત અમારી હતી..બે સીટને ઓપન કરી બે એરપોર્ટ સાઇઝ બેગ એક નાની બેગ ખાવાના થેલાઓ થી ભરેલી ગાડી .....ત્રણ થરી સીટો વાળી એસ યુ વી હોવા છતા હાઉસફુલ હતી..અંદરથી સેન્ટ્રલ લોક કરેલુ એટલે બહાર તો કોઇ પડવાનુ નહોતુ...પણ વાતમા ગરમાટો લાવવામાટે આવા મીઠા મરચા સહુ લેખકે ભભરાવવા પડે તો મને પણ છુટ આપો...! હ્યુસ્ટનની બહાર  હાઇવે પકડી ને ગાડી પુરપાટ ઉપડી... ત્યારે જાણે શાહી સવારી  નિકળે ને  રસ્તા સાફ મળે તેમ અમને પણ રસ્તાની સલામી મળી. સાઇઠ માઇલ પછી લિંકન