નિતુ - પ્રકરણ 62

  • 1.3k
  • 878

    નિતુ : 62 (આડંબર)      નિતુની રાહમાં નવીન આખી ઓફિસમાં આમથી તેમ ચક્કર લગાવી રહ્યો હતો. અનુરાધાના ડેસ્ક નજીકથી પસાર થયો કે તેની પાછળ બેઠેલો ભાર્ગવ બોલ્યો, "લાગે છે બેમાંથી એકોય મેડમ નથી એટલે નવીનને સારું ફાવી ગયું છે!" આ સાંભળીને તે ઉભો રહ્યો અને અનુરાધાના ડેક્સ પર બંને હાથની અદફથી ટેકવી કહ્યું , "તો શું કરવું ભાર્ગવભાઈ? આ મેડમ લોકો સમયસર આવતા નથી અને આપણે પણ કંઈ કામ કરી શકતા નથી. મેં નીતિકા મેડમને કહ્યું કે હું આગળ મારી રીતે કામ કરું, તો ક્હે... ના, હું આવું, પછી બધી વાત અને એ હજુ આવ્યા નથી." "તો ફોન