લવ યુ યાર - ભાગ 72

  • 1.6k
  • 1
  • 876

સાંવરી વારંવાર તે નંબર ઉપર ફોન કરતી રહી પરંતુ ફોન ઉપડ્યો નહીં. છેવટે તેણે મિતાંશને તે નંબર ઉપર ફોન કરવા કહ્યું તો સામેથી જે જવાબ આવ્યો તે સાંભળીને મિતાંશને જાણે ચક્કર આવી ગયા તે પોતાની ચેર ઉપરથી ઉભો થઈ ગયો અને જોરજોરથી સામેવાળી વ્યક્તિને પૂછવા લાગ્યો કે, તમે આ રીતે ઓર્ડર કેન્સલ કઈરીતે કરી શકો? અને તો પછી તમારે મને ના પાડી દેવી જોઈતી હતી ને તો હું આટલું બધો માલ તૈયાર જ ન કરાવત ને..!! હવે આટલું બધું પેકેજીંગ મટીરીયલ્સ હું કોને વેચીશ અને શું કરીશ? મારા તો કેટલા બધા પૈસા આમાં લાગેલા છે અને મારી તો કંપની પણ