तत्र प्रत्यैकतानता ध्यानम्।

  • 1.4k
  • 320

     तत्र प्रत्यैकतानता ध्यानम्।            તત્ર પ્રત્યાયિકતાનાતા ધ્યાનમ| An unbroken flow of knowledge to an object is DYANA (Meditation). ધ્યાન માટેનું આ બ્રહ્મ વાક્ય છે. જેનો અર્થ છે : પદાર્થ પ્રત્યે જ્ઞાનનો અખંડ પ્રવાહ એ ધ્યાન છે.         ભારતે મુકેલ પ્રસ્તાવનો સ્વીકાર કરી યુએન જનરલ એસેમ્બલીએ ૨૧મી ડિસેમ્બરને વિશ્વ ધ્યાન દિવસ તરીકે જાહેર કર્યો છે. ભારતે કોર ગ્રુપના અન્ય રાષ્ટ્રો સાથે મળીને ૨૧ ડિસેમ્બરને વિશ્વ ધ્યાન દિવસ તરીકે જાહેર કરવાના ઠરાવને સર્વસંમતિથી અપનાવવા માટે માર્ગદર્શન આપ્યું. આ કદમ સમગ્ર માનવ સુખાકારીમાં ભારતનું નેતૃત્વ દર્શાવે છે. સંયુક્ત રાષ્ટ્ર મહાસભાએ ભારત દ્વારા સહ-પ્રાયોજિત એક પ્રસ્તાવનો