વિશ્વાસ અને શ્રદ્ધા - ભાગ - 24

  • 510
  • 154

{{{Previously:: શ્રદ્ધા અને વિશ્વાસ, બંનેનાં મનમાં એક જંખના હતી જાણે, ફરીથી એકબીજાને ભેટી પડવાની ઈચ્છા, સ્પર્શને અનુભવવાની લાગણી, ફરીથી ક્યારે મળીશું એ સવાલ, આ રાત ક્યારે અને કેવી રીતે વિતશે એની મૂંઝવણ, ઘણાં વણઉકેલ્યાં પ્રશ્નોનો નિકાલ ક્યારે આવશે એની  અસમંજસ. અધૂરાં પ્રેમને ફરીથી પામવાની લાગણી, કોઈનાં પ્રેમને સમજવાની સુધ, જીવનને જાણવાની દબાયેલી તીવ્ર ઈચ્છા, સમજદારીઓનો બોધ, અને બીજું ઘણું બધું જે કદાચ, હું કે તમે એમની આંખોમાં વાંચી કે જોઈ નહીં શકીએ. છતાં બંને ફરીથી મળવાની ઈચ્છા સાથે આંખોથી વાત કરી વિદાય આપી. શ્રદ્ધા ધીરે પગલે વિચારોમાં રૂમ પર જવા નીકળી, શ્રદ્ધા દેખાતી બંધ ના થઇ ત્યાં સુધી વિશ્વાસ ત્યાં જ