અનેક રંગ

  • 2.8k
  • 4
  • 1k

INTRODUCTION   મને બહુ નથી ખબર કે શું લખવાનું. હું ખાલી મારી લાગણી ને વ્યક્ત કરું છુ અહિયાં. આ મારી પહેલી ચોપડી છે જેના માટે મે બહુ રાહ જોઈ છે. ઘણા બધા મનોમંથન પછી આખિર આ બહાર આવી છે.હું આશા રાખું છુ  કે તમે બધા ને મારી આ કળા ની મજા માળશો. જો તમને એવું કયી લાગે તો મને તમારા મત જણાવી શકો છો. હોઈ શકે કે મે આમાં થોડી ઘણી ભૂલો કરી હોય તો મને માફ કરી દેજો.  હજી હું લેખન ની દુનિયા માં એક તાજું જન્મેલું બાળક છુ. મે જ્યારે જ્યારે આ વાર્તા ના ભાગ ને લખ્યા છે