જીવન રંગ - 4

  • 1.2k
  • 424

નવા જીવન ની આશા સાથે કિસન ઉઠ્યો, પોતાનાં નિત્ય ક્રમ માં જોડાયો પણ મન પર તો નવા વાતાવરણ નો થોડો ડર હતો વિચારો માં ગરકાવ કિસન ને ઘરે વાત કરવાનું બહુ મન થયી આવ્યુ પણ શું કરે ઘરે ફોન જ નોહતો, મન મા જ વિર્ચાયુ કે સૌથી પહેલા ઘરે એક ફોન લગાવવો છે, સાથે તે પણ વિચાર આવ્યો કે કયાં સુઘી હુ ગોપાલ કાકા ના પર બોજ બની રહીશ મારો ખાવાપીવા નો ખર્ચો નીકળી રહે તે માટે મારે નાની મોટી નોકરી તો કરવી જ રહી, એક દ્રઢ નિસ્ચય સાથે કિસને કોલેજ જવા બંગલા બહાર પગ મુક્યો.પરસો્તમદાસ ખીમજી કોલેજ બહુ દૂર