આદતો

  • 946
  • 404

लोभात्क्रोधः प्रभवति लोभात्कामः प्रजायते ।लोभान्मोहश्च नाशश्च लोभः पापस्य कारणम् ।।(हितोपदेश, मित्रलाभ, २७)એટલે કે લોભમાંથી ક્રોધની ભાવના ઉત્પન્ન થાય છે, લોભમાંથી કામના કે ઈચ્છા ઉત્પન્ન થાય છે, લોભથી જ વ્યક્તિ મોહ પામે છે, એટલે કે તે પોતાનો વિવેક ગુમાવે છે અને તે જ વ્યક્તિના વિનાશનું કારણ બને છે. વાસ્તવમાં, લોભ જ બધા પાપનું કારણ છે.માણસ આદતોનો ગુલામ છે. યાદ રાખો, આદતો થી વ્યક્તિ નો સ્વભાવ બને છે. અને પછી સ્વભાવ થી વ્યક્તિત્વ અને પછી વ્યક્તિત્વ થી વ્યક્તિનું જીવન સુંદર બદલી જાય છે. તેથી, જો જીવનને સુધારવું હોય તો, આદતોમાં સુધારો કરવો પડશે. એકવાર ખરાબ આદત લાગી જાય પછી તેને છોડવી ખૂબ