ચોરોનો ખજાનો - 72

  • 1.2k
  • 616

               झारा और जगत           દૂર દૂર સુધી ફેલાયેલા ગીચ જંગલની અંદર અનેક રહસ્યો છુપાયેલા હતા. જો કે જેટલી ગીચતા અને અંધકાર હતા તેની સામે આ જંગલ એટલું જ સુંદર પણ હતું. છેક જંગલની મધ્યમાં સંપથી અને સુખેથી રહેતું એક રાજ્ય આવેલું હતું. રાજ્યની વસ્તી ભલે ઓછી હતી પણ તેમની ખાસિયતો એકદમ વિશિષ્ટ હતી. દેખાવે તેઓ આદિવાસી જેવા જ હતા પણ તેમનું વર્ચસ્વ કોઈ સામ્રાજ્યથી ઓછું ન્હોતું.           આજથી ઘણા વરસો પહેલાં તેમની સાથે બનેલા અમુક બનાવોએ તેમને વધુ સજાગ બનાવી દીધા હતા. જ્યારથી સરદાર રઘુરામ અને તેમનું દળ આ દુનિયામાંથી પાછા પોતાની દુનિયામાં