જીલે ઝરા - ૯

  • 882
  • 378

સવાર...ઊગતા સૂર્યદેવ ની સાથે આપણી સવાર થાય છે અને આથમતા સૂર્યદેવ નિસાથે આપણી સાંજ પડી જાય છે. આ સવાર થી સાંજ ના સમયગાળા દરમિયાન આપણા જીવનમાં કેટલી ઉથલ પુથલ આવી જતી હોય છે. ક્યારે કોઈ દિવસ અઢળક ખુશી તો ક્યારે થોડું માઠું લાગી જવું.સવારે ઊઠતાં ની સાથે કેટલી બધી જવાબદારી યાદ આવે છે, પૂરો દિવસ જવાબદારી નિભાવતા નિભાવતા સાંજ પડી જતી હોય છે, અને સાંજે ઘરે આવતા ઘરની જવાબદારી આવી જતી હોય છે, જીવન છે જવાબદારી પણ રહેવાની છે, તો આપણે એવામાં પોતાના માનસિક સ્વાસ્થ માટે શું કરીએ છે, તમે વિચાર્યું છે તમે શું કરો છો, આપણા જીવનમાં આપણે તણાવ મુક્ત