પુસ્તક સમીક્ષા - મારો અસબાબ

  • 1.3k
  • 442

બુક રીવ્યુ પુસ્તકનું નામ -:" મારો અસબાબ "લેખકનું નામ -:" જનક ત્રિવેદી " " મારો અસબાબ " શ્રી જનક ત્રિવેદી" સાહેબ દ્વારા રચિત નિબંધ સંગ્રહ છે.  અસબાબ એટલે ઘર - વખરી  અથવા ઘરની સામગ્રી આ પુસ્તકનું વાંચન મેં કર્યું જેમાંથી મને ઘણું બધુ જાણવા મળ્યું જે વિશે હું થોડી રજુઆત અહીં કરું છું. આ પુસ્તકમાં કુલ 15 પ્રસંગ લેખક દ્વારા લખવામાં આવ્યા છે. જેમાં લેખક શ્રીનું  વર્ણન કૌશલ્ય અને ભાષાશૈલી દ્વારા તેમનું લેખક તરીકેનું વ્યક્તિ સરસ રીતે ઉભરી આવે છે. અહીં પ્રકરણ 1 "શેષ " નામથી છે જેની અંદર લેખક દ્ગારા પોતાના બાળપણના પ્રસંગો અને પરિસ્થિતિનું આલેખન કરવામાં આવ્યું છે. ઘરમાં થયેલા પ્રસંગો, તડકા