નારી તુ નારાયણી

  • 1.1k
  • 358

એક વખતની વાત છે, એક રાજા હતો જે ઘણો જ વિચારશીલ અને ન્યાયપ્રિય હતો. એક દિવસ રાજા એ વિચાર કર્યો કે, "મારા રાજ્યમાં ઘરમાં પતિનું શાસન છે કે પત્નીનું?" આ પ્રશ્નોનું સાચું જવાબ જાણવા માટે એણે એક સર્વે કરવાનો નિર્ણય કર્યો.રાજાએ જાહેર કર્યું કે જે ઘરમાં પતિનું શાસન હોય, એ લોકોને એક સુંદર ઘોડો ઇનામ આપવાનો છે અને જે ઘરમાં પત્નીનું શાસન હોય, એ લોકોને રસીલા અને તાજા સફરજન અપાશે.પ્રતિસાદ ચમત્કારિક હતો. સારા એવામાં ઘણા લોકો રાજાની ઓફર માટે આવીને સફરજન લઈ ગયા. રાજા ચિંતિત થયો, "એમને તો કઈક ખોટું જ લાગતું હશે! શું બધાંનાં ઘરમાં પતિનાં કહ્યાંનો પ્રભાવ નથી?"એવામાં