અ - પૂર્ણતા - ભાગ 45

  • 824
  • 1
  • 550

વર્તમાનની કેડીએ.....            ભૂતકાળ. ચાર અક્ષરનો જ આ શબ્દ છે પણ જો ભૂતકાળ યાદ કરવા બેસો તો ક્યારેક ચાર જનમ પણ જાણે ઓછા લાગે. કઈક અવાજ આવતાં જ રેના પોતાના ભૂતકાળના સંસ્મરણોમાંથી બહાર આવી. જિંદગીના પાછળના વર્ષો યાદ કરતાં જાણે અઢળક થાક લાગી ગયો. જોયું તો પોતે બેડ પર જ ટેકો દઈને બેસેલી હતી. ઘડિયાળમાં જોયું તો સવારના ચાર વાગ્યાનો સમય બતાવી રહી હતી. બાજુમાં નજર કરી તો બેડ પર વૈભવ ન હતો. તેને યાદ આવ્યું કે એ તો રાતે જ ગુસ્સો કરીને બેડરૂમ છોડી ને જતી રહ્યો હતો.        રેના ઊભી થઈ અને રૂમમાંથી