બે ઘડીનું જીવન...

  • 804
  • 302

એક રાજા શિકાર કરવા જંગલમાં ગયા. બપોરનો સમય હતો સાથે તડકો જોરદાર. રાજાને તરસ લાગતા નજીકમાં બાવડી ગોતી. ત્યાં બાવડી પાસે જળ પીધું. જળ પીતા સમયે નજીકમાં પડેલી ઈંટ પર નજર ગઈ, જેમાં લખેલું હતું- 'અહીં અમે બે ઘડી જીવિત રહ્યા.' આ વાંચી રાજાને ખુબ આશ્ચર્ય થયું. શું પાણી પી ને બે ઘડી જીવિત રહ્યા? પછી શું મૃત્યુ પામ્યા? પણ મને તો કેટલો સમય થઇ ગયો હું હજુ જીવિત છુ, તો આ પત્થર પર લખેલા નો શું મતલબ ? રાજા એ ઈંટ મહેલમાં લઈ આવ્યા અને પંડિતોને એ પંક્તિનો અર્થ પૂછ્યો, પણ કોઈ સમજી ન શક્યું. સંયોગથી, એક મુસાફરી કરતા સંત