મફતખોરોનું સામ્યવાદ ને તેનો સામ્રાજ્યવાદ

  • 660
  • 214

    સામ્યવાદ એટલે મફતખોરો નું સામ્રાજ્ય. અને એ સામ્રાજ્યનો માણસ એટલે કે તે કોમ રેડ. "કોમરેડ" શબ્દનો અર્થ મૌલિક રીતે "સાથી" અથવા "મિત્ર" થાય છે. આ શબ્દ ખાસ કરીને સામ્યવાદી (કમ્યુનિસ્ટ) વિચારોને માનનારા લોકો વચ્ચે પરસ્પર સંબોધન માટે વપરાય છે. સામ્યવાદી વિચારોમાં "કોમરેડ" એ સમાનતાવાદ અને ભાઈચારાના ભાવને દર્શાવે છે, જ્યાં બધા લોકો સમાન છે અને સાથે મળીને સંઘર્ષ કરે છે. સામ્યવાદ નો વિચાર એટલો ઉદ્દાત હતો કે જેમાં બંધુત્વની ભાવના હતી. જેમાં એક સબળ માણસ બીજા નિર્બળ માણસને પ્રેમથી ઊભો કરે. પછી તેની જતે દિવસે એનો અર્થ થયો. તારું મારું સહિયારુ મારુ તે મારા બાપનું.આવા એક લાલ જંડા પકડીને નેતાએ