દેવત્વ

  • 724
  • 280

    એક ગામ હતું. ગામની અંદર કસાઈ રહેતો હતો. આ કસાઈનો એકનો એક છોકરો. જન્મ્યા બાદ એક મોટી મુસીબત થઈ, છોકરાની માં ને દૂધ આવતું નહિ જેથી કરીને છોકરા માટે દૂધની સમસ્યા ઉભી થઈ. ગામ માં વૈધ ની સલાહ લીધી. વૈધે કહ્યું કે  “  ગાયનું દૂધ છે તે તમારે પાવું જોઈએ.”   तुलसी वृक्ष न मानिए, गाय न मानो ढोर। ગાય એ માતૃરૂપેણ છે. ગાય ને માતા માની તેની ઉપાસના કરશે તો જીવન ખુમારી ભર્યું બનશે.   भुक्त्वा तृणानि शुष्कानि पीत्वा तोयं जलाशयात् । दुग्धं ददति लोकेभ्यो गावो विश्वस्य मातरः॥ ઋગ્વેદ ગાય સંપૂર્ણ વિશ્વની માતા છે. मातरः सर्वभूतानां गावः