જીવન પ્રેરક વાતો - ભાગ 07 - 08

  • 958
  • 440

કેસરિયા - 07 આ વાર્તા છે લીલુભા કાચબા ની અને હરી સસલાની. જંગલમાં બધા જાણે છે તેમ સસલો દોડવામાં ઉસ્તાદ અને કાચબો ધીરો. લીલુભા ખાનદાની હરામી અને લુચ્ચો, રાગ રાગ માં કપટ ભર્યું હોય. હુસયારીનો પાર નહિ. આ બાજુ હરી સસલો સાવ સીધો, ધર્મ ને રસ્તે ચાલનારો. જંગલમાં એક વખત આગ લાગી બધા પશુઓ એક જગ્યાએથી બીજી જગ્યાએ નીકળી ગયા. આ વખતે ખરેખરી દરેકની ઝડપની કસોટી થઇ ગઈ. તેમાં લીલીભાએ હોશિયારી વાપરી હાથી ઉપર ચડી ને સલામત જગ્યાએ પહોચી ગયો. પણ તેણે હાથીભાઈ માટે જરા પણ કૃતજ્ઞતા વ્યક્ત કરી નહિ ઉલટું લીલુડો તો કહેવા લાગ્યો કે હું ખુબ ઝડપથી સલામત