ભારતીય સિનેમાનાં અમૂલ્ય રત્ન - 6

  • 862
  • 370

વહીદા : શ્રેષ્ઠ અભિનેત્રી ગાઇડ, પ્યાસા, ચૌધરી કા ચાંદ, મુજે જીને દો જેવી ફિલ્મોને પોતાની પ્રતિભાશાળી એકટિંગથી અમર કરનાર વહીદા રહેમાન હતા. તેમણે હંમેશા દર્શકોને પસંદ પડે તેવી ફિલ્મોમાં કામ કામ કર્યુ હતુ.  ગુરુદત્ત હંમેશા પોતાના પરફેક્શનને લઇને ગંભીર રહેતા હતા. તે કયારેય એક શોટથી સંતોષ માનતા ન હતા. તેમને હંમેશા મનમાં એવો જ વિચાર આવે કે હજુ બીજો શોર્ટ કરીશું તો વધારે સારુ લાગશે. એક વાર એક કિસ્સો એવો બન્યો હતો જે મને અત્યારે પણ યાદ છે. મને તેમણે અચાનક ફોન કરીને જણાવ્યુ કે વહીદા તું સ્ટુડીયોમાં આવી જા તને એક સરસ સીન બતાવવો છે. પરંતુ મેેં જણાવ્યુ કે