ભાગવત રહસ્ય - 172

  • 430
  • 160

ભાગવત રહસ્ય-૧૭૨ સ્કંધ-૮   સ્કંધ-૮-(આઠમો) સાતમા સ્કંધમાં વાસનાની કથા કહી.પ્રહલાદની સદવાસના, મનુષ્યની મિશ્ર વાસના અને હિરણ્યકશિપુની અસદવાસના. આ આઠમાં સ્કંધ માં વાસનાના વિનાશ કરવા માટે ચાર ઉપાયો બતાવ્યા છે --સતત હરિસ્મરણ.હૃદયમાં હંમેશ રામ હોય ત્યાં કામ (વાસના) આવી શકે નહિ. --પોતાની પાસે જે ધન-મિલકત વગેરે જે બધું જ છે-તે ઈશ્વરનું છે-તેમ માનો. જીવ લક્ષ્મીનો માલિક થઇ શકે નહિ. લક્ષ્મીનો માલિક એક માત્ર ઈશ્વર છે.જીવ એ લક્ષ્મીનો દીકરો છે. બાળક થવામાં જે મજા છે-તે ધણી થવામાં નથી.   --વિપત્તિમાં પણ પોતાના વચનનું પાલન કરો.-બલિરાજાએ સર્વસ્વનું દાન વચન માટે કર્યું છે. --શરણાગતિ-ઈશ્વરની શરણાગતિ લેવાથી અહમ મરે છે.અને ઈશ્વરમાં તન્મયતા આવે છે. આઠમાં