ભાગવત રહસ્ય - 154

  • 458
  • 192

ભાગવત રહસ્ય- ૧૫૪   યાજ્ઞવલ્ક્ય ઋષિ કહે છે-કે-“હે,મૈત્રેયી,ઘર,પુત્ર,સ્ત્રી –આદિ જે પ્રિય લાગે છે-તે સુખને માટે પ્રિય લાગે છે.બાકી –પ્રિયમાં પ્રિય તો આત્મા જ છે (આત્મા વૈ પ્રેયસામ પ્રિયઃ) પતિના પર પત્નીનો અધિક પ્રેમ હોય છે,તે પતિની કામના પૂર્ણ કરવા માટે નહિ પણ પોતાની કામના પૂરી કરવા માટે હોય છે,પતિને પત્ની અધિક પ્રિય લાગે છે, પણ તે પત્નીની કામના પૂર્ણ કરવા માટે નહિ,પણ પોતાની કામના પૂર્ણ કરવા માટે હોય છે. માતપિતાનો પુત્ર પર અધિક પ્રેમ હોય છે,તે પુત્ર માટે નહિ પણ પોતાના માટે જ હોય છે.” પત્ની પતિને ચાહે છે-કારણ પતિ તેનું ભરણપોષણ કરે છેપતિ પત્ની ને ચાહે છે-કારણકે પત્ની તેની