સંઘર્ષ - પ્રકરણ 16

  • 488
  • 1
  • 180

સિંહાસન સિરીઝ સિદ્ધાર્થ છાયા Disclaimer: સિંહાસન સિરીઝની તમામ કથાઓ તેમાં દર્શાવેલા સ્થળો અને પાત્રો પૂર્ણપણે કાલ્પનિક ઘટનાઓ પર આધારિત છે અને તેનો ગુજરાત કે ભારતના ઈતિહાસ સાથે કોઈજ સંબંધ નથી.    સિંહાસન સિરીઝ  પ્રથમ અધ્યાય સંઘર્ષ   પ્રકરણ – 16 – રાજકરણને મળ્યો સંદેશો   પલ્લડી ગામમાં બપોરની ગરમી આંટો લઇ ગઈ હતી. ગામલોકો ધંધા-વ્યવસાય બંધ કરીને ઘરમાં બપોરની ઊંઘ માણી રહ્યા હતા. એવામાં એક ઘોડેસવાર ગામમાં પ્રવેશ્યો. ગામના ચોકમાં એનો ઘોડો ઉભો રહ્યો. તેણે આસપાસ નજર કરી તો એક ચકલુંય ફરકતું ન હતું. તેને ચિંતા થઇ, આવામાં તે એક ખાસ વ્યક્તિ માટે જે ઉતાવળિયો સંદેશ લઈને આવ્યો છે એ