મોબાઇલનો ડોક્ટર

  • 1.1k
  • 2
  • 356

મોબાઈલનો ડોક્ટરવ્યસન એ શરીરને ઉંધઈ‌ની જેમ ખાઈ છે.આ સમય એટલે કે ૨૦ સદીના સમયગાળામાં એક નવો અને ખૂબ ખતરનાક વ્યસનનો‌ રોગ લાગું પડ્યો છે. આ વ્યસન એટલે એક ખરાબ‌ લત, "કુટેવ" જેને માણસ જલ્દી છોડી‌ શક્તો નથી અને એના વગર એ રહી પણ નથી શક્તો. આજે આપણાં જ સમાજમાં ઘણાં બધાં માણસો જુદાં જુદાં વ્યસનો કરતાં જોવા મળે છે. જેમ કે તંબાકુ, પાન માવા, બીડી, સીગારેટ, ગુટખા ખાવાનાં વ્યસની બની ગયાં છે. આ‌ જ સુધી ખૂબ જ ઓછાં લોકોએ તંબાકુ, પાન માવા, બીડી, સીગારેટ અને ગુટખા ખાવાનું વ્યસન છોડ્યું છે. આવાં દ્રઢ મનોબળ વાળા માણસને હું હ્દયથી આભાર માનું છું કે