હારેલી બાજી

  • 714
  • 276

હારેલી બાજી માધવી પોતાના રૂમમાંથી બહાર નીકળી કિચન તરફ જતી હતી. અને તેનું ઘ્યાન અને મન જાણે સ્થિર હતા નહિ. તેનું ધ્યાન આગલી રાત્રીએ થયેલી લડાઈ તરફ હતું. કૃતાર્થ  એ બાબત માટે માધવીને જ કારણ માનતો  હતા. સૌને એવુ લાગતું હતું કે આ જે કંઈપણ થયું છે તે બધાનું કારણ માધવી છે. આજે માધ્વાર્થ પેલેસનું વાતાવરણ આજે ગમગિન હતું. માધવીને તે દિવસ આજે પણ યાદ છે કે કૃતાર્થ ઓફિસની ફાઇનાન્સીયલ બુક અને થોડા લેટર લઈને તેની પાસે આવ્યો હતો અને ત્યારે માધવી રૂમમાં બેઠી હતી. કૃતાર્થ - માધવી માધવી ક્યા છે?  માધવી - હું અહીં રૂમમાં જ છું બોલોને શુ