હસ્ત મેળાપ

  • 728
  • 268

હસ્તમેળાપરાજ ઓફિસમાં બેઠો હતો. અને પ્રકાશભાઈ તેની કેબિનમાં આવે છે. અને બાજુમાં બેસે છે. અને રાજ કામ કરતો હોય છે. પછી પ્રકાશભાઈ રાજની સાથે વાત કરે છે. પ્રકાશભાઈ - રાજ મારે તારી સાથે એક વાત કરવી છે બેટા. રાજ - હા બોલોને પપ્પા તમારે શુ વાત કરવી છે?  પ્રકાશભાઈ - બેટા તને યાદ છે શર્મા અંકલની મેરેજ એનિવર્સરીમાં આપણે તેમના ઘરે પાર્ટીમાં ગયા હતા. રાજ - હા યાદ છે. પ્રકાશભાઈ - ત્યાં તું તેમની ડોટર શ્રેયાને મળ્યો હતો. રાજ - હા તો... પ્રકાશભાઈ - તો બેટા તારી ઈચ્છા હોય અને જો તને શ્રેયા પસંદ હોય તો હું  મિસ્ટર શર્મા અને તેમની વાઈફ સાથે આ વિશે વાત