અંતરિક્ષની આરપાર - એપિસોડ 3

  • 602
  • 232

અંતરિક્ષની આરપાર  એપિસોડ -  3 આ ગયે  અપની  મોત સે કોઈ બસર નહિ, સામાન હૈ સો સાલ કા પલ કી ખબર નહિ...નવલભાઈ પુરોહિત પોતાના પૂજા ખંડમાં બેસી ઘ્યાન કરી રહ્યા હતા. લગભગ 40 વર્ષ જેટલી ઉંમર 5 / 5.5 જેટલી ઊંચાઈ,  મોટુ શરીર,  કપાળમાં ચંદન, સફેદ ઝભ્ભો, સફેદ ધોતી અને ગળામાં રુદ્રાક્ષની માળા આ એમનો બાહ્ય દેખાવ.   અચાનક એમને કંઈ એવુ દ્રશ્ય દેખાયું ( ઘ્યાન અવસ્થામાં )  જે જોઇને તેઓ અવાક થઈ ગયા. તેમણે આંખો ખોલી એકદમ ગભરામણ વધવા લાગી. હે ભગવાન તું આ મને શું બતાવી રહ્યો છે ? હું આ બધા દ્રશ્યો જોવા માટે તારી ભક્તિ કરું છું ?  હું તારામાં