પ્રેમતૃષ્ણા - ભાગ 19

  • 1.2k
  • 618

" એ મેડિકલ કાઉન્સિલ ની જરૂરી સમિટ માં વ્યસ્ત હોવાથી નથી આવવાના તો આપણે આ વેલકંમ સેરિમની નો કાર્યક્રમ અહી જ પૂર્ણ કરી દઈએ " પ્રિન્સિપાલ સરે અનોઉન્સ કર્યું .બધા સ્ટુડન્ટ્સ ના મોઢા ઉતરી ગયા ." પણ ...... પણ એ જલ્દી જ આવશે અને આપણે ફરીથી એક વેલકમ સેરિમની રાખશું બસ . તો હવે દરેક વિદ્યાર્થીઓ ને વિનંતી છે કે પોત પોતાના લેક્ચર રૂમ અને લેબ માં જાઓ . " પ્રિન્સિપાલ સરે ઉમેર્યું પ્રિન્સિપાલ સર સ્ટેજ પરથી નીચે ઉતર્યા .ડૉ મલ્હોત્રા અને બીજા પ્રોફસરો પાસે આવ્યા " " સર એ લેક્ચરર એ ... ? " ડૉ .મલ્હોત્રા એ પૂછ્યું ." એ .....