નિતુ - પ્રકરણ 55

  • 1.5k
  • 1.1k

નિતુ : ૫૫ (ધ ગેમ ઇજ ઓન)નિતુએ કેબિનમાં પ્રવેશ કર્યો તો વિદ્યા ત્યાં હાજર હતી."મેમ! તમે?" "બસ એમ જ." "ઓકે" બીજું કશું બોલ્યા વિના તે જતી રહી. જતાં જતાં તેણે નવીન સામે એક નજર કરી લીધી. નિતુએ નવીન સામે જોયું તો તે પણ કંઈ બોલ્યા વિના પોતાના કામમાં ફરી વ્યસ્ત થઈ ગયો. કાસ્ટિંગ મિટિંગ માટે નીકળેલી કરુણાએ જે પ્રમાણે વિચાર્યું હતું, એવું જ બન્યું. તેની મિટિંગ વહેલા પતી ગઈ અને તેની પાસે સમય હતો. તે એક કાફેમાં પહોંચી. ચારેય બાજુ નજર કરી તો બેઠેલા લોકોમાં બારીની એક બાજુ બેઠેલો એક માણસ તેને દેખાયો. તે ત્યાં ગઈ અને તેને પૂછ્યું, "મિસ્ટર મિહિર?" "જી. તમે...?" "કરુણા." પોતાનું નામ