ઇશરોનું દેશનું પહેલું એનેલોગ સ્પેસ મીશન લેહ, લદ્દાખમાં ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશનનું મહત્વનું મીશનભારતના મૂન મીશન માટે એનેલોગ સ્પેસ મીશન સૌથી મહત્વનો ભાગ ભજવશેહ્યુમન સ્પેસફ્લાઇટ સેન્ટર આકા સ્ટુડિયો, લદ્દાખ યુનિવર્સિટી, આઇઆઇટી બોમ્બે અને લદ્દાખ ઓટોનોમસ હિલ ડેવલપમેન્ટ કાઉન્સિલના સંયુક્ત ઉપક્રમે મીશનનું સંચાલન ભારતની સ્પેસ એજન્સી ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન ઇસરોએ પ્રથમ એનેલોગ સ્પેસ મીશન લેહ, લદ્દાખમાં શરૂ કર્યું છે. આ મિશન હેઠળ ઇસરો લેહમાં એક એવી જગ્યા બનાવશે, જે અન્ય ગ્રહની સ્થિતિ જેવી હશે. જેના થકી ઇસરો પૃથ્વીથી દૂરના સ્થળોએ બેઝ સ્ટેશનોમાં આવતા પડકારોનો સામનો કરવા માટે સજ્જતાનું પરીક્ષણ કરશે. ઉલ્લેખનીય છે કે, ભારત આવનારા દિવસોમાં ઘણા મહત્વપૂર્ણ મિશનની તૈયારી