નારી મન અને સેકસ વિશે કેટલાક લેખો - ભાગ 10

  • 670
  • 264

 ફિલ્મો પણ કામ કળા શીખવાનું અનેરૂ માધ્યમ બની શકે છે.. એક સર્વે પરથી સાબિત થયું છે, કે જે કપલ સાથે મળીને આર્ટિસ્ટિક અને સેન્સ્યુઅલ ફિલ્મો જુએ છે તેઓ વચ્ચે પર્સનલ બોર્ડિંગ વધે છે. આ વાત વ્યક્તિગત પસંદ નાપસંદ પર આધારિત છે. અને શૃંગારિક, સેન્સ્યુઅલ ફિલ્મોની વાત છે, નહીં કે અશ્લીલ, પાશ્વી અને વિકૃત ફિલ્મોની... તો પ્રિય વાંચક મિત્રોએ આ વાતને નોંધમાં લેવી.. ફિલ્મોમાં ઘણા ફિલ્ટર્સ અને એડિટ્સ ઉપયોગમાં લેવાય છે, પણ આપણે ફાઇનલ ફિલ્મ પાસેથી પ્રેરણા લેવાની છે, એટલે કે આ ફક્ત એક પ્રેરણાત્મક આર્ટીકલ છે. વ્યક્તિગત એપિસોડ્સ કપલ અને તેમની વચ્ચેની અન્ડરસ્ટેન્ડિંગ પ્રમાણે ડિફરન્ટ અને યુનિક હોઈ શકે છે.પોઇન્ટ