પ્રેમ થાય કે કરાય? ભાગ - 32

  • 1.4k
  • 1k

નાટકઘરનો ડોરબેલનો અવાજ સાંભળતા જ નીતાબેન અને કેવિનનાં હોઠ અલગ પડે છે. નીતાબેન પોતાના વાળ અને સાડી સરખી કરીને દરવાજો ખોલવા જાય છે."માનવી લાગે છે." નીતાબેન મનોમન બબડીને દરવાજો ખોલે છે.માનવી મોંઢા પરથી દુપ્પટો હટાવી ઘરમાં દાખલ થાય ત્યાં સોફા પર કેવિનને જોઈને ખુશ થઈ જાય છે."કેવિન તું આમ અચાનક!""તને સરપ્રાઈઝ આપવા આવ્યો છું." નીતાબેનનાં ચહેરા પર એક ફીકી સ્માઈલ આવી જાય છે."સાચે જ." માનવી કેવિનની પાસે જઈને બેસીને જાય છે."તો પછી મને એ કહે કે સરપ્રાઈઝમાં શું છે?" માનવી તેની મમ્મી સામે આંખ મીંચકારીને કેવિનને પૂછે છે.કેવિન પેન્ટનાં ખીસામાંથી બીજું એક બોક્સ કાઢી માનવીનાં હાથમાં આપે છે. માનવી તે