પ્રેમ થાય કે કરાય? ભાગ - 31

  • 628
  • 420

સગપણ"હેલ્લો, હા બેટા શું કરે છે?" કેવિન તેની મમ્મીનો કોલ રિસીવ કરી વાત કરે છે."બસ મજામાં. મમ્મી કંઈ કામ હતું?""કામ હતું એટલે તો તને ફોન કર્યો છે.""શું કામ છે?""તારા માટે એક છોકરી ગોતીને રાખી છે. એમ. કોમ ભણેલી છે. એક ખાનગી કંપનીમાં જોબ કરે છે. 20 હજાર સેલેરી છે. ગોરી ગોરી હીરોઇન જેવી છે. મને તો ગમી ગઈ છે. બસ તું જલ્દીથી બે મહિનાની ટ્રેનિંગ પતાવીને સુરત આવે એટલે તમારી બંને વચ્ચે એકવાર વાત કરાવી દઈએ. પછી તમારું સગપણ પણ ગોઠવી દઈએ. હું તો બધી તૈયારીમાં પણ લાગી ગઈ છું." કેવિનની મમ્મી કેવિનનાં સગપણ માટે છોકરી ગોતી કેવિનનું સગપણ કરવાની