ચતુર

  • 724
  • 248

आकारसदृशप्रज्ञः प्रज्ञयासदृशागमः | आगमैः सदृशारम्भ आरम्भसदृशोदयः ||   જેમ તેનું શરીર હતું, તેવી જ તેની બુદ્ધિ પણ હતી, જેવી  તેની બુદ્ધિ હતી, તેવું તેનું શાસ્ત્રોનું જ્ઞાન પણ હતું,  તેમ પ્રયત્ન પણ હતા, અને જેમ તેના પ્રયત્નો હતા, તેવી જ તેને સફળતાઓ પણ મળે છે. એક દિવસ એક કૂતરો જંગલમાં ખોવાઈ ગયો. ત્યારે તેણે જોયું કે એક સિંહ તેની પાસે આવતો હતો. કૂતરાનો તો શ્વાસ રૂંધાઇ ગયો, મનમાં વિચાર્યું."આજે તો મારા રામ રમી ગયા.”  આ કુતરા ની લુચ્ચા શિયાળ સાથે ગાઢ દોસ્તી હતી અને એની પાસેથી ગણી લુચ્ચાઈઓ સીખી હતી. ગાય ગધેડા ભેગી રહે તો તે લાત મારતા શીખી જાય પણ