અંતરિક્ષની આરપાર - એપિસોડ 1

  • 1.7k
  • 1
  • 598

અંતરિક્ષની આરપાર  એપિસોડ  -  1 ઝીંદગી સે બડી કોઈ સજા હિ નહીં હૈ, ઇલ્ઝામ ક્યાં હે યે પતા હિ નહીં હે. મુદ્રા ઈંફોર્ટ એટલે અમદાવાદનું જાણીતું નામ,  અમદાવાદના ધનાઢ્ય ઉદ્યોગપતિઓમાં શીરસ્થ નામ એટલે મોહનભાઇ પટેલ પોતે કમ્પ્યુટર & ટેક્નોલોજી ઉદ્યોગમાં ખુબ જ નામચીન વ્યક્તિત્વ. એક અંદાજ મુજબ તેમની કુલ સંપત્તિ 200 કરોડ જેટલી હતી  તેમના પરિવારમાં પત્ની વાસુકી બહેન અને પુત્ર માતંગ ખુબ નાનુ અને સુખી કુટુંબ  માતંગ સોફ્ટવેર એન્જીનીયરીંગ પૂર્ણ કરી પિતાના વ્યવસાયમાં જોડાયો હતો. દેખાવમાં ખુબ ઊંચો અને સોહામણો એકદમ રાજાના કુંવર જેવો. બધુ જ સુખ હોવાં છતાં તેમના જીવનની એક મોટી સમસ્યા એ હતી કે તેમના દીકરાની સગાઇ થતી ન હતી