પ્રેમ સમાધિ - પ્રકરણ-129 (છેલ્લું પ્રકરણ)

(25)
  • 956
  • 1
  • 514

પ્રેમ સમાધિ પ્રકરણ-129 શંકરનાથ બાંકડે બેઠાં દરિયાદેવને જોઇ સ્તુતિ કરી રહેલાં. છોકરાઓ મંદિરનાં પગથીયા નીચે ઉતરી ગયાં પછી સીક્યુરીટીને કહ્યું “તમે ધ્યાન રાખજો હું સામે દરિયે જળનું અર્ધ્ય આપીને આવું છું આટલે આવ્યો છું તો દરિયાદેવ પાસે જઇ પ્રાર્થના કરી જળનું અર્ધ્ય આપી આવું" એમ કહી ધીમે રહીને ઉઠ્યાં રોડ ક્રોસ કરીને દરિયાતરફ પ્રયાણ કર્યું ત્રણ સીક્યુરીટી ત્યાં મંદિર આસપાસ ચોકી કરી રહેલાં ચોથો ત્યાં એકાંત જગ્યા શોધી રહેલો.. કાવ્યા અને કલરવ ખૂબ ખુશ હતાં. ગર્ભગૃહમાં જઇને શાસ્ત્રીજીએ આપેલી સોપારી દ્રવ્યની પોટલી ઇશ્વર પાસે મૂકવા અંગે પહેલાં એ સ્તુતિ કરવા લાગ્યો.. ભૂદેવ દરિયે પહોંચી ગયાં. દરિયા દેવનાં ધૂઘવતાં મોજાનાં અવાજમાં બધો અવાજ શમી