કૃતજ્ઞતા

  • 744
  • 258

  આ એ દિવસોની વાત છે જ્યારે માનવતા હજી જીવતી હતી. એક ગામમાં એક ગરીબ છોકરો, જે સ્કૂલના ખર્ચા માટે ઘર ઘરના વપરાશના સામાન વેચતો હતો, ખુબજ ભૂખ્યો હતો. તેની પાસે ફક્ત એક નાનકડો સિક્કો હતી. તે સિક્કાથી થોડું કઈ જમવાનું મળે? તેથી તેણે નક્કી કર્યું કે તે આગળના ઘરમાં જમવાની માંગણી કરશે. કઈ માંગી અને પેટ ભરશે. જ્યારે એક યુવાન યુવતીએ દરવાજો ખોલ્યો, તો છોકરાની હિંમત ન રહી ભોજન માંગવાની . તેણે કોઈ દિવસ માંગીને ખાધું ન હતું. પણ આજે તેની પાસે ખ્વાના જ પૈસા ન હતા તો શું કરે?  જમવાની જગ્યાએ તેણે ફક્ત પાણી માંગ્યું. યુવતીને તેના મોઢાની