પ્રેમ થાય કે કરાય? ભાગ - 29

  • 814
  • 502

પ્રેમ કે વ્હેમનીતાબેન બોક્સ પરનું કવર ખોલે છે. તેમાં એક ચાંદીની વીંટી છે. વીંટી હાથમાં લઈને તેનાં પર પોતાની બારીક નજર ફેરવી રહ્યા છે."ચાંદીની વીંટી!" નીતાબેન આશ્ચર્ય સાથે પૂછે છે."હા કેવી લાગી?""સારી છે, પણ મોંઘી લાગે છે!" નીતાબેન વીંટીને ચારે તરફથી નજર ફેરવી તેની કિંમત કેટલી હશે તેનો અંદાજો લગાવવાની કોશિશ કરી રહ્યા છે.કેવિન પોતાની જગ્યા પરથી ઉભો થઈને નીતાબેનનાં હાથમાંથી વીંટી લઈ લે છે."વીંટી પહેરવા માટે હોય છે. હાથમાં રમાડવા માટે નહીં."કેવિન તે વીંટી નીતાબેનનાં જમણા હાથની વચલી આંગળીએ પહેરાવી દે છે. કેવિન નીતાબેનની વચલી આંગળીને પોતાના હોઠ વડે ચૂમે છે. નીતાબેન પોતાની જાત પરનો કાબુ ગુમાવી રહ્યા છે. "તમેં