પ્રેમ થાય કે કરાય? ભાગ - 28

  • 846
  • 454

વાતચીત"માનવી કેવિનને અમદાવાદ આવે લગભગ ચારેક મહિના જેટલો સમયગાળો થઈ ગયો છે. બાકીનાં બે મહિના પછી તે ટ્રેનિંગ પુરી કરીને પાછો સુરત પણ જતો રહેશે. એટલે શક્ય હોય તો આ રવિવારે કેવિનને ઘરે બોલાવ મારે તેની સાથે વાત કરવી છે." નીતાબેન ખુરશી પર પગ લાંબા કરીને આરામની મુદ્રામાં બોલે છે."આ રવિવારે!""હા કેમ. કંઈ પ્રોબ્લેમ છે?""ના ના આ તો બસ એમ જ, પણ મને એ તો કહે કે તારે પૂછવું છે શું? તું પણ તો એને સારી રીતે ઓળખે છે.""છતાંય એકવાર કન્ફોર્મ કરવું જરૂરી છે." નીતાબેન પોતાના શબ્દો પર જોર આપી બોલે છે."ઠીક છે. હું પૂછી લઈશ." માનવી ફોન લઈને પોતાના