આજનો ભારતીય યુવાન ...

  • 796
  • 1
  • 266

આજનો ભારતીય યુવાન ..... ("શિક્ષિત પણ બેરોજગાર,બેજવાબદાર અને દેવાદાર ભારતીય યુવાન")   ==========================================================================================               આમ તો વિષય પર લખવા બેસીએ તો ઘણાં પાસા ધ્યાન માં લઇ ને આ વિષય પર ઘણું બધું લખી શકાય અને કહી શકાય પણ અહી આજે હું એક ખાસ અને અગત્યની વાત રજૂ કરવા માગું છું કદાચ આ વિશે ચર્ચા થાય તો સામસામે સારા ખરાબ બંને પાસા પર ઘણી વિગતવાર ચર્ચા થઈ શકે પણ હું અહી આજની જે પરિસ્થિતિ છે એ ધ્યાને લઈ મારા વિચારો રજૂ કરું છું ...કદાચ અત્યારે એની શરૂઆત ગણીએ તો આ સ્થિતિ લાંબા સમયે વિકટ પરિસ્થિતિમાં ના પરિણમે એ બાબતે ખરેખર વહેલી