તારી લીલા અપરંપાર.....

  • 671
  • 254

આજે આપણે ઉચ્ચ ટેકનોલોજી અને વિજ્ઞાનના વિકાસ યુગમાં જીવી રહ્યા છે જ્યાં માનવીની જીવન શૈલી અત્યંત સુવિધાજનક બની રહી છે. એક સમયે આસાધ્ય ગણાતી બિમારીઓના ઇલાજ હવે સરળ બની રહ્યાં છે પણ કુદરતની કેટલીક લીલાઓ એવી છે જેનો પાર હજી પણ કાળા માથાનો માનવી પામી શક્યો નથી.આ બ્રહ્માંડમાં તો અનેક એવી બાબતો ભરી પડી છે જેને હજી સુધી આંકી શકાઇ નથી.જેમાં પ્રાણીઓથી માંડીને અધિભૌતિક અનુભવોનો સમાવેશ કરવામાં આવ્યો છે. ફ્લોરિડામાં સ્કંક એપ એવું જ પ્રાણી છે.જેના શરીર પર લાંબા ગાઢ વાળ છે અને તેના શરીરમાં આવતી દુર્ગંધ પણ તેની વિશેષતા છે.આ પ્રાણી ૨૦૦૦ના ગાળામાં સૌથી વધારે દેખાયું હતું.સારાસોટા કાઉન્ટીની એક