નિતુ - પ્રકરણ 54

  • 1.3k
  • 998

નિતુ : ૫૪ (ધ ગેમ ઇજ ઓન) નિતુની વાત આગળ વધે એ પહેલાં જ અધૂરી રહી ગઈ. વિદ્યાએ કરુણા અને નિતુની વચ્ચે ગાડી ઊભી રાખી દીધી. તેને જોઈ કરુણા એક બાજુ ફરી ગઈ અને વિદ્યાએ નિતુને કહ્યું , "ચાલ નિતુ, હું તને ડ્રોપ કરી દઉં છું.""જી! મેડમ." કહી તે જૂઠી મુસ્કાન આપીને તેની ગાડીમાં બેઠી.ચાલતી ગાડીમાં નિતુએ એક બે વખત ત્રાંસી નજરે વિદ્યાની સામે જોયું; તેનું સમગ્ર ધ્યાન નિતુ તરફ જ હતું; જેવી જ તે તેની સામે જોતી કે તે તેની સામે જોઈને સ્માઈલ આપતી અને તે ગાડીની બહાર રોડ પર ધીમેથી પોતાની નજર સરકાવી લેતી.તેનાં ઘર સામે તેણે ગાડી ઉભી રાખી